લ્યો બોલો હવે પરસેવામાંથી પણ આરોગ્યની જાણકારી મળશે.

તમારા પરસેવા માંથી પણ તમને તમારા આરોગ્ય ની જાણકારી મળશે. અમેરિકા ની પેન્સિલવેનિયા યુનિવર્સિટી ના શોધકર્તા દ્વારા એક નવતર આવિષ્કાર થવા પામ્યું છે, જે તમારા શરીર ના પરસેવા માં રહેલા  pH, glucose, sodium વગેરે તત્વો થકી જાણકારી ભેગી કરે છે.

આ નાનકડા યંત્રને શરીર પર બેંડેજ જેવા પેંચ થકી પ્રસ્વેદ ગ્રંથિઓની બાજુમાં લગાવવામાં આવે છે.જેમાં અનેક નાનાં ચેમ્બર આવેલા હોય છે.તેના મુખ દ્વારની બનાવટ પસીનો/પાણી સંપર્કમાં આવતા ખુલી જાય તથા નળીઓ પસીનાને અંદર આકર્ષે એ રીતની હોય છે જેથી પસીનો એકત્રિત થઈ શકે બાષ્પીભવન થતા પહેલા.

કલરમેટ્રિક અભિગમનો ઉપયોગ કરીને સ્થળ પર વિશ્લેષણ કરવાનું પણ શક્ય છે જેમાં pH અથવા glucose સ્તર પર પ્રતિક્રિયા આપતા વિવિધ ચેમ્બરમાં રંગ-કોડેડ વિશ્લેષણા તૈયાર કરવામાં આવે છે જે નરી આંખે અથવા મોબાઇલ દ્વારા લેવામાં આવેલ ફોટા થી પણ જોઈ શકાય છે.

તેઓ રોગ નિરીક્ષણ અંગે પેન સ્ટેટ હર્શી મેડિકલ સ્કૂલના સંશોધનકાર સાથે પણ સહયોગ કરી રહ્યા છે.જેમાં રંગ-કોડેડ, pH માટે એક ચેમ્બર , glucose માટે બીજું અને sodium માટે ત્રીજું હોઈ શકે છે, તે બધા રોગ માટેના માર્કર્સ છે.